ઇન્દ્રનીલના કોંગ્રેસ પ્રવેશ મામલે ધાનાણીએ કહ્યું કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલા સૌ કોઇને કોંગ્રેસ આવકારશે

2019-09-22 260

રાજકોટ: ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા પોરબંદરથી સાબરમતિ આશ્રમ અને દાંડીથી સાબરમતિ આશ્રમ સુધી ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઇને વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સ રાજકોટ ખાતે યોજાઇ હતી જેમાં પરેશ ધાનાણીએ ઇન્દ્રનીલ રાજ્યગુરૂના કોંગ્રેસ પ્રવેશ મામલે નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલા સૌ કોઇને કોંગ્રેસ આવકારશે જ્યારે અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા

Videos similaires