પાકિસ્તાનમાં માનવીય કાયદાઓના થતા હનન મુદ્દે સિંધી એક્ટિવિસ્ટનો વીડિયો વાઈરલ

2019-09-22 52

ઝફર નામના સિંધી એક્ટિવિસ્ટે પાકિસ્તાનમાં માનવીય કાયદાઓના થતા હનન મુદ્દે હ્યુસ્ટનથી એક વીડિયો શેર કર્યો છે જેમાં ઝફરે જણાવ્યું છે કે, ‘સિંધી લોકો હ્યુસ્ટન એક સંદેશ સાથે આવ્યા છે જ્યારે મોદીજી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હશે ત્યારે અમે અમારી આઝાદી માટેના બેનર સાથે ઊભા રહીશું, અમને આશા છે કે, મોદીજી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમને મદદ કરશે’

Videos similaires