પોલીસની દેશી દારૂના અડ્ડાઓ પર મેગા ડ્રાઇવ, હજારો લિટર દારૂ અને આથાનો નાશ કરાયો

2019-09-22 460

રાજકોટ: ક્રિષ્ના વોટર પાર્કમાં પોલીસની દારૂની મહેફીલ બાદ રાજકોટ પોલીસ હરકતમાં આવી છે આજે ત્રીજા દિવસે પણ દેશી દારૂના અડ્ડાઓ પર ધોંસ બોલાવવામાં આવી છે અલગ અલગ ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ પર મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે જેમાં હજારો લિટર દેશી દારૂ અને આથાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો

Videos similaires