એક ગ્રામની ગોલ્ડ ફિશના પેટમાંથી ટ્યૂમર કાઢ્યું, 40 મિનિટ ઓપરેશન ચાલ્યું

2019-09-21 306

લંડન:ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ શહેરમાં આવેલી વેટ્સ વેટરનરી હોસ્પિટલમાં મોલી પ્રજાતિની ગોલ્ડ ફિશની સર્જરી કરવામાં આવી છે આ માછલીના પેટમાં ટ્યૂમર હતું, જેને 40 મિનિટની સર્જરી પછી કાઢવામાં આવ્યું છે 1 ગ્રામ વજનની ગોલ્ડ ફિશ ઇંગ્લેન્ડમાં સર્જરી કરાવનારી સૌથી નાની ઉંમરની દર્દી બની છે