એક્ટ્રેસ કરીના કપૂર ખાને પોતાનો બર્થડે ફેમિલિ સાથે પટૌડી પેલેસમાં પ્રાઇવેટલી સેલિબ્રેટ કર્યો હતો આ પાર્ટીમાં તેનો પતિ, દીકરો અને બહેન કરિશ્મા તથા ઘરના અન્ય સભ્યો સામેલ થયા હતા કરીના તેનો બર્થડે ગમે તેટલો પ્રાઇવેટ રાખે પણ તેની તસવીરો તો સામે આવી જ જાય છે બર્થડેના કેટલાંક ફોટોઝ અને વીડિયો સામે આવ્યા છે