દિલ્હી બોર્ડર સુધી પહોંચ્યા હજારો ખેડૂતો, 15 માગણીઓ માટે કિસાન ઘાટ પર ઘેરો નાખશે

2019-09-21 684

ખેડૂતો-મજૂરોની સમસ્યાઓ માચે ભારતીય કિસાન સંગઠનના નેતૃત્વમાં હજારો ખેડૂતો આજે નોઈડાથી દિલ્હી સુધી રેલી કરી રહ્યા છે હજારોની સંખ્યામાં ખેડૂતો તેમની 15 મુખ્ય માગણીઓ મોદી સરકાર સામે રજૂ કરવા સહારનપુરથી ચાલતા દિલ્હી તરફ રેલી કરી રહ્યા છેનોઈડાથી દિલ્હી તરફ આવેલા ખેડૂતો તેમની માગણીઓ માટે પ્રદર્શન કરવાની તૈયારીમાં છે

Videos similaires