ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર રાત્રે અમેરિકા રવાના થયા હતા અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે જ્યાં વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ 50,000થી વધુ ભારતીય અમેરિકીઓને સંબોધશેહ્યૂસ્ટનના માર્ગો પર હાઉડી મોદીના પોસ્ટર લાગ્યા છે તો કાર રેલીનું પણ આયોજન કરાયું