શ્રાદ્ધ કેવી રીતે કરશો ? જાણો શ્રાદ્ધના નિયમો

2019-09-20 31

પિતૃપક્ષ દરમિયાન પિંડ દાન કરવુ જોઈએ. શ્રાદ્ધ કર્મમાં બાફેલા ભાત, દૂધ અને તલને મિક્સ કરીને પિંડ બનાવાય છે. પિંડને શરીરનુ પ્રતિક માનવામાં આવે છે. #shradhpaksh #PitruPaksh #HinduDharm #SanatanDharm

Videos similaires