તમારી કુંડળીમાં છે દોષ, તો શ્રાવણ મહિનામાં કરો આ ઉપાય

2019-09-20 2

જ્યોતિષ મુજબ શુભ યોગ સાથે શ્રાવણનો પ્રથમ સોમવાર 5 ઓગસ્ટના રોજ આવી રહ્યો છે. પહેલો અને છેલ્લો સોમવારનું શિવ ભક્તોમાં અલગ જ મહત્વ છે. જો તમારી કુંડળીમાં કોઈ દોષ છે તો પહેલા સોમવારે કેટલાક જરૂરી ઉપાય કરીને તમે આ દોષને દૂર કરી શકો છો. તો આવો જાણો આ જરૂરી ઉપાય