મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારી ઓળખ મોટા ધનવાનોમાં થાય તો રવિવારે સાંજે તંત્રના મહાઉપાયને એકવાર જરૂર અજમાવી જુઓ. દરેકની ઈચ્છા હોય છે કે તેમનું નામ સમાજના શ્રીમંત અને સફળ લોકોની લિસ્ટમાં હોય. તેનુ ખુદનુ ઘર હોય. સારો મોટો વેપાર સારી નોકરી હોય, ગાડી હોય અને તેની પાસે ઢગલો રૂપિયા હોય. આ બધુ મેળવવા માટે માણસ દિવસ રાત મહેનત કરે છે. છતા પણ તે ત્યા સુધી પહોંચી શકતો નથી.