હનુમાનજી એક એવા દેવતા છે જેમની પૂજામાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. મંગળવારે જો સવારે વડના ઝાડના એક પાનને તોડીને ગંગાજળથી ધોઈને હનુમાનજીને અર્પિત કરવામાં આવે તો ધનની આવક વધે છે. આર્થિક સંકટોથી મુક્તિ મળે છે. #HanumanjiUpay #MangalvarUpay #sankatmochanhanuman