શ્રાવણ મહિનામાં શુ કરવુ અને શુ ન કરવુ જોઈએ ?
2019-09-20
2
શ્રાવણ મહિનો પવિત્ર મહિનો ગણાય છે. આ મહિનો શિવજીની ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે. શ્રાવણ મહિનામાં કેટલાક નિયમોને ધ્યાનમાં રાખીને શિવજીની ઉપાસના કરવામાં આવે તો દરેક મનોરથ પૂર્ણ થય છે. #Sawan #Shravan #HinduDharm #SanatanDharm #ShravanMonth