રસોડુ એ એવુ સ્થાન છે જ્યા સારુ આરોગ્ય જ નહી પણ સુખ સમૃદ્ધિ સાથે પણ જોડાયેલુ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની બધા સ્થાનથી વધુ રસોડુ સ્વચ્છ રાખવુ જોઈએ. કારણ કે અવુ ન કરવાથી રાહુદોષ ઉત્પન થઈ શકે છે. જેનાથી પરિવારના આરોગ્ય પર અસર પડવા સાથે જ તે નકારાત્મક ઉર્જાનુ પણ કારણ બને છે. #VastuTips #KitchenVastu #RahuDoshUpay #GujaratiVastu