Guru Purnima પર કરો આ 10 ઉપાય, પછી જુઓ ચમત્કાર

2019-09-20 0

અષાઢ મહિનાની પૂનમને ગુરૂ પૂર્ણિમા કહે છે. આ દિવસે ગુરૂની પૂજા અને દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય ચે. આજે ચંદ્ર ગ્રહણ પણ છે તેથી આજે પૂજનનુ શુભ મુહુર્ત બપોરે 2 વાગ્યા સુધીનુ છે. આ દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. #GuruPurnima #GuruPurnimaUpay #HinduDharm