જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિ એટલે કે 26 મે રવિવારના દિવસે ઉજવાશે. ભાનૂ સૂર્ય ભગવાનને કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં સૂર્યદેવને ઉર્જાનુ પ્રતિક કહેવામાં આવે છે. એવુ કહેવાય છેકે જે પણ ભક્ત સૂર્ય દેવની પૂજા અર્ચના કરતી વખતે આદિત્ય હ્રદયં અને અન્ય સૂર્ય સ્ત્રોતનો પાઠ કરશે તેને અને સાંભળનારાઓને પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છેકે સૂર્ય દેવને અર્ધ્ય આપવાથી યાદગીરી સારી થાય છે અને મન શાંત થાય છે. #SurySaptami #SuryPuja #SanatanDharm #Gujarati