સંકષ્ટ ચતુર્થીના દિવસે કરશો આ એક કામ તો ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહેશે

2019-09-20 11

મિત્રો શાસ્ત્રોમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશની પૂજા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અને આજે સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થી વ્રત પણ છે. તેથી આજે બુધવારના દિવસે સંકષ્ટ શ્રી ગણેશ ચતુર્થી વ્રતના ઉપલક્ષ્યમાં ભગવાન શ્રી ગણેશની ઉપાસના ખૂબ જ ફળદાયક રહેશે. #SankashtiChaturthi2019 #GaneshUpay #HinduDharm #WebduniaGujarati

Videos similaires