અક્ષય પુણ્યદાયી ફળ આપનારી વૈશાખ મહિનાના શુક્લપક્ષની તૃતીયા તિથિ અક્ષય તૃતીયા ભગવાન વિષ્ણુને પ્રિય દિવસ છે જો તમારા જીવનમાં કશુ પણ ઠીક નથી ચલઈ રહ્યુ અને તમામ ઉપાય કરીને તમે હારી ગયો છો તો એકવાર અક્ષય તૃતીયા પર પીપળના ઝાડ સાથે સંકળાયેલા આ ઉપાયો કરી લેશો તો તમે ખુદ તેના ચમત્કારોને માની જશો #AkshayaTritiya #HinduDharm #GujaratiVideo