શનિ દેવની પૂજા અર્ચના માટે અને શનિ દોષ માંથી મુક્તિ મેળવવા માટે આ દિવસને વિશેષ માનવામાં આવે છે. શનિ અમાવસ્યા પર જે વ્યક્તિ પર શનિની દશા ચાલી છે તેમણે શનિના કુપ્રભાવથી બચવા માટે અમુક વિશેષ ઉપાય કરવા જોઈએ. આજે અમે આપને બતાવી રહ્યા છે શનિ અમાવસ્યા પર રાશિ અનુસાર કરવામાં આવતા વિશેષ ઉપાયો વિશે તો ચાલો જાણી લઈએ રાશિ મુજબ શુ કરશો ઉપાય #ShaniAmavasy #HinduDharm #GujaratiUpay