જાણો પીએમ મોદીની પ્રિય વાનગી, કોણ બનાવે છે મોદી માટે રસોઈ - PM Modis Favourite Foods
2019-09-20 2
આજે તમે જાણી લો કે આપણા દેશના પ્રધાનમંત્રી મોદીને ખાવામાં શુ ગમે છે જેવુ કે આપ સૌ જાણો છો કે નરેન્દ્ર મોદી શુદ્ધ શાકાહારી છે તેથી ખાવામાં ફક્ત શાકાહારી રસોઈ જ પસંદ કરે છે #PMModi #PMModisFavouriteFoods #GujaratiNews