અખાત્રીજ પર ભૂલથી પણ ન કરશો આ 6 કામ - 7 must do's and don'ts

2019-09-20 0

અક્ષય તૃતીયાનો પાવન પર્વ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ ઉજવાય છે અને હિન્દુ ધર્મમાં આ પર્વનુ એક વિશેષ મહત્વ છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 7 મે ના રોજ ઉજવાશે