કેવડાત્રીજ 2019 - પતિનો પ્રેમ ઈચ્છો છો તો કેવડાત્રીજ પર કરો આ ઉપાય

2019-09-20 2

કેવડાત્રીજનુ વ્રત ભાદરવા મહિનાના શુક્લપક્ષની ત્રીજના રોજ કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 1 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. . સ્ત્રીઓ આ વ્રત પતિની લાંબી આયુ માટે કરે છે. જ્યારે કે કુંવારી યુવતીઓ મનપસંદ વર મેળવવા માટે આ વ્રત કરે છે. . આ દિવસે કેટલાક ખાસ ઉપય કરીને તમે દાંમ્પત્ય જીવનમાં ખુશીઓ પણ લાવી શકો છો. #KevdaTrijVrat # #HartalikaVrat #HinduDharm