માલામાલ થવુ છે તો જન્માષ્ટમી પર કરો આ 10 ઉપાય
2019-09-20
0
વર્ષ 2019માં 23 અને 24 ઓગસ્ટના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનુ શુભ પર્વ ઉજવાશે. શ્રીકૃષ્ણનો જન્મ ઉત્સવ આખી દુનિયામાં પરંપરાગત રૂપે મનાવાય છે. આવો આજે અમે આપને બતાવી રહ્યા છે કે આ દિવસે શુ ઉપાય કરશો તો તમને ધન સંપત્તિ અને સફળતા મળશે