હોળીના દિવસે લોકો આમ તો અનેક ઉપાય કરે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ફાગણ મહિનાની પૂર્ણિમા એટલે કે હોળીના દિવસે કરવામાં આવેલ ઉપાય ખૂબ જ જલ્દી શુભ ફળ આપે છે. #PhalgunPurnima2019 #Holi