ક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના સંબંધોનુ પ્રતિક હોય છે. આ દિવસે દરેક બહેન પોતાના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર બાંધીને તેની પાસે પોતાની રક્ષાનુ વચન લે છે. જો બહેન પોતાના ભાઈની રાશિ મુજબની રાખડી બાંધે તો જીવનમાં તેને દરેક કાર્યમાં સફળતા મળશે અને સફળતા તેના પગ ચુમશે. તો આવો જાણીએ રાશિ મુજબ કયા રંગની રાખડી બાંધવી જોઈએ