રાખડી સાથે ભાઈના હાથમાં બાંધશો આ એક વસ્તુ તો થશે લાભ

2019-09-20 0

રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા સુંદર રાખડીઓ સાથે સજાવશે રાખડી સાથે નાડાછડી પણ બાંધવી જોઈએ. સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં દરેક શુભ પ્રસંગ પર નાડાછડીને રક્ષા સૂત્ર માનીને બાંધવામાં આવે છે. ધર્મ કાર્ય યજ્ઞ, હવન, પૂજા પાઠ વગેરે સમય નાડાછડી બાંધવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. તેના વગર પૂજા અધૂરી માનવામાં આવે છે. #RakshaBandhan

Videos similaires