ધન પ્રાપ્તિ માટે ધનની દેવી માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક ઉપાય કરે છે કોઈ સફળ રહે છે તો કોઈ નિષ્ફળ. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તો આ સરળ ઉપાયોમાંથી કોઈ એક ને એકવાર જરૂર કરો. મા તમારી બધી મનોકામના પૂરી કરશે. આ ઉપાયોને શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યાની દરમિયાન જ કરવાનો છે. આ ઉપાય એકદમ એકાંત વાતાવરણમાં કરો #laxmi #dhanprapti #sanatanDharm #GujaratiVideo