લગ્ન જલ્દી થાય એ માટે મહાશિવરાત્રિ પર કરો આ ઉપાય

2019-09-20 3

લગ્ન કરીને જ કોઈ વ્યક્તિ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરે છે. મહાશિવરાત્રિ ભગવાન શિવને સમર્પિત એક મહાન વ્રત છે. ભગવાન શંકર અને માતા પાર્વતીના આશીર્વાદથી જ કોઈનુ લગ્ન થાય છે અને વૈવાહિક જીવન સફળ થાય છે. જ્યોતિષાચાર્ય મુજબ શિવરાત્રિના પાવન અવસર પર કુંવારા જાતકોએ નિમ્ન ઉપાય કરવા જોઈએ