મિત્રો લગ્ન નામ સાંભળતા જ કુંવારા છોકરા છોકરીઓના મનમાં શરમની લાલી છવાય જાય છે. લગ્ન અંગે દરેકના પોતાના જુદા જ સપના હોય છે. યુવાનીના ઉંબરે જ પગ મુકતા દરેક યુવા પોતાના જીવનસાથી વિશે ખૂબ ઊંચા ઊંચા અને સુંદર સપના જુએ છે અને તેથી જ ઘણીવાર સારા માંગા આવતા હોવા છતા પણ વાત બનતી નથી તો ઘણી વાર જ્યોતિષ મુજબ કુંડળીમાં ગ્રહોની બદલતી ચાલ લગ્ન વિવાહમાં અવરોધ નાખે છે. મોટાભાગે મનમુજબ સંબંધ મળતો નથી અને મળી જાય તો સમજાતુ નથી કે લગ્ન કરીએ કે નહી. પણ સાચા સમય પર સાચા જ્યોતિષીય ઉપાયોથી આ ગ્રહોને અનુકૂળ કરી શકાય છે. આવો જાણીએ કે લગ્નમાં ક્યારે મુશ્કેલીઓ આવે છે. #marriage #earlymarriage #jyotishupay #Gujarati