કેવી રીતે કરશો સોળ સોમવારનુ વ્રત - Solah Somvar Vrat Vidhi

2019-09-20 4

16 સોમવાર વ્રત ક્યારે અને કેવી રીતે શરૂ કરવુ - પાલક સંહારક અને અર્ધનારેશ્વરના રૂપમાં સ્થિત શિવજી શીઘ્ર પ્રસન્ન થનારા દેવ છે. આ જ કારણ છે કે તેમને પ્રસન્ન કરવા માટે ભક્તો વિવિધ દૂપે આરાધના કરે છે. ભગવાન શિવની આ વ્રત આરાધનાઓમાં કેટલીક એકદમ જ સરળ છે. તો કેટલાક ખૂબ મુશ્કેલ હોય છે. આ જ વ્રતમાંથી એક 16 સોમવારનુ વ્રત પણ છે. જે ખૂબ જ મુશ્કેલ છે પણ આ વ્રતને કરવાથી ભગવાન શિવ શીઘ્ર જ પ્રસન્ન થઈને મનોવાંછિત ફળ પ્રદાન કરે છે. #SolahSomvar #16SomvarVratVidhi #SolSomvarVratVidhi

Videos similaires