જેઠ મહિનાની શુક્લ પક્ષની અગિયારસને નિર્જલા એકાદશી કહે છે. એવુ કહેવાય છે કે ભીમે ફક્ત આ અગિયારસ કરેને બધી અગિયારસ કરવાનુ ફળ પ્રાપ્ત કયુ હતુ. સનાતન ધર્મમાં શ્રી હરિને સર્વાધિક પ્રિય નિર્જલા એકાદશી છે. #NirjalaEkadashiVrat #NirjalaEkadashiVratkatha #Hindudharm #GujaratiVideo