શનિ અમાવસ્યાના દિવસે પિતૃદોષ અને નોકરી પ્રાપ્તિ માટે કરો આ ઉપાય

2019-09-20 0

શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની વિશેષ આરાધના કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.આ દિવસે જે લોકો પિતૃદોષથી પીડાતા હોય તે વ્યક્તિએ તેનું નિવારણ માટે શનિદેવની પૂજા કરવી જેથી કુંડળીમાં રહેલ પિતૃદોષને પરેશાની દૂર થશે. #shaniamavasya #shani