હિન્દુ ધર્મ ગ્રંથોમાં એકાદશી તિથિને રોજ ભગવાન વિષ્ણુને પૂજા કરવામાં આવે છે. એકાદશી તિથિના દિવસે કરવામાં આવેલ જપ, તપ અને દાનનુ પુણ્ય અનેક હજાર ગણુ હોય છે. પણ સાથે જ આ દિવસ વર્જિત કાર્ય કરવાથી બધા કાર્યોનુ ફળ સમાપ્ત થઈ જાય છે. #Ekadashi #Devshayani Ekadashi #HinduDharm