હિન્દુ ધર્મમાં જેઠ મહિનાનુ ખૂબ મહત્વ છે. સાથે જ જેઠ મહિનામાં આવતા મંગળવારને મોટો મંગળવાર કહેવાય છે. જો જેઠ મહિનાના મંગળવારે હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવે તો તમારા ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી નહી આવે. આજે 21 મે છે જેઠ મહિનો 19 તારીખથી શરૂ થઈ ગયો છે. #Mangalvar #Hanumanji #