World Cup 2019 - જાણો વિશ્વકપના કેટલાક નવા નિયમો વિશે

2019-09-20 0

ક્રિકેટ વિશ્વ કપની 12મી સીઝન ઈંગ્લેડ વેલ્સમાં 30 મેથી શરૂ થઈ જશે. ક્રિકેટનો આ મોટો ખિતાબ મેળવવા આ વખતે માત્ર 10 ટીમો ભાગ લઈ રહી છે તો સાથે જ કેટલાક નવા નિયમ પણ લાગૂ થઈ રહ્યા છે. આ પહેલા જ્યારે વર્લ્ડ કપ 2015માં રમાયો હતો ત્યારથી જ આઈસીસીએ અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 7 નિયમ લાગૂ કર્યા હતા. તેથી હવે ચાર વર્ષ પછીના વિશ્વકપમાં પણ આ બધા નિયમ લાગૂ થશે. #worldcup2019 #વિશ્વકપ #TeamIndia #Gujarati

Videos similaires