PM મોદી હાથમાં કાળો દોરો કેમ બાંધે છે ? જાણો તેનુ રહસ્ય -

2019-09-20 5

નરેન્દ્ર મોદી, એક એવું નામ જે આજના સમયમાં દરેક ભારતવાસીના મોઢા પર છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મેજિક દેશવાસીઓ પર એ રીતે છવાયો છે કે દરેક લોકો તેમના વ્યક્તિત્વમાંથી પ્રેરણા લેવાની કોશિશ કરે છે. મોદીજીની સ્ટાઈલને કોપી કરે છે. #NAMO #LuckofModi

Videos similaires