આમ તો આજકાલ દરેક ઘરમાં એક્વેરિયમ (aquarium) હોય છે. પણ ખૂબ ઓછા લોકો જ એક્વેરિયમ (aquarium)માં માછલી પાળવાના ફાયદા વિશે જાણતા હશે. એક્વેરિયમમાં માછલી કયા સ્થાન પર મુકવાથી ફાયદો થાય છે એ જાણવુ પણ ખૂબ જરૂરી છે #FishAquarium #vastutips #vastufish #GujaratiNews