ઘરમા લગાવો આ છોડ, ચમકી જશે તમારુ નસીબ - Tips for Money

2019-09-20 1

વાસ્તુ શાસ્રમાં બતાવેલ ઉપાયોને સતત અપનાવીને ઘરમાંથી વાસ્તુ દોષ ખતમ થઈ જાય છે ઠીક એ જ રીતે ફેંગશુઈમાં બતાવેલ ઉપાયોને અપનાવીને ઘરમાં થઈ રહેલ પરેશાનીઓ અને પૈસા સાથે જોડાયેલ સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. એવુ કે વાસ્તુમાં મની પ્લાંટને ઘરમાં લગાવવાથી આર્થિક સમસ્યાનુ સમાધન મળે છે એ રીતે આએ અમે તમને ફેંગશુઈએમાં બતાવેલ એ છોડ વિશે બતાવીશુ જેને લગાવવાથી પૈસા સાથે સંકળાયેલી પરેશની ઓછી કરી શકાય છે. અને આ સાથે તેને ઘરમાં લગાવવાથી ઉર્જાનો સંચાર થવા માંડે છે. #vastu #FengShui #Gujarativideo