દાન એક એવુ કાર્ય છે જેના દ્વારા આપણે ધર્મનુ સારી રીતે પાલન કરી શકીએ છીએ આ ઉપરાંત આપણા જીવનની તમામ સમસ્યાઓમાંથી પણ નીકળી શકીએ છીએ. વય રક્ષા અને આરોગ્ય માટે તો દાનને અચૂક માનવામાં આવે છે. જીવનની તમામ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે પણ દાનનુ વિશેષ મહત્વ છે. દાન કરવાથી ગ્રહોની પીડાથી પણ મુક્તિ મેળવવી સરળ થઈ જાય છે. #Daan #importaceofDaan #gujarativideo #Dharm