વર્ષ 2019માં ખુશ રહેવા માંગો છો તો રાશિ મુજબ અપનાવો આ ઉપાય

2019-09-20 0

નવ વર્ષ 2019 જ્યોતિષની દ્રષ્ટિથી ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યુ છે. જ્યોતિષિયો મુજબ 2019ની શરૂઆત શુક્ર અને સૂર્યના ગોચરથી થશે. જેને કારણે સુખ અને સમૃદ્ધિ બંનેના માર્ગ ખુલશે. જ્યોતિષ મુજબ આ વર્ષ અનેક રાશિઓના ભાગ્યને ચમકાવનારુ છે તો અનેક રાશિયો પર ભારે પણ રહેશે. સાથે જ રાહુ-કેતુ પણ અનેક રાશિઓ માટે અત્યાધિક ખાસ પરિવર્તનના યોગ લઈને આવી રહ્યુ છે. આવો જાણીએ કેવી રીતે વર્ષ 2019માં રાશિ મુજબ ઉપાય કરીને ખરાબ સમયથી છુટકારો મેળવી શકાશે. #Year2019 #Upay2019 #astrology #gujarati