સાવરણી ક્યારે ખરીદવી રહે છે શુભ, જાણો સાવરણી વિશે કામની વાતો

2019-09-20 4

ઘરનો કચરો દૂર કરવા માટે સાવરણી દરેકના ઘરમાં હોય છે. સાવરણી ગંદકી રૂપી દરિદ્રતાને બહાર કરે છે. જ્યોતિષ વાસ્તુ અને જૂની માન્યતાઓ મુજબ સાવરણીને કારણે આપણા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે. ઘરના કચરામાં અનેક પ્રકારની નકારાત્મક શકતિઓ રહેલી હોય છે. જે ઘર પર ખરાબ પ્રભાવ નાખે છે. આવો જાણીએ જ્યોતિષ મુજબ સાવરણી વિશે કામની વાતો #Jhadu #SavarniTips #GujaratiVideo

Videos similaires