પીળી કોડી અને હળદરનો આ ટોટકો.. ખેચી લાવશે લક્ષ્મીને -Tips to Attract Goddess Lakshmi

2019-09-20 5

તંત્ર વિજ્ઞાનમાં બતાવ્યુ છે કે ધનલક્ષ્મીને પીળી કોડીઓ પોતાની તરફ આકર્ષિત કરે છે. આ દેવી લક્ષ્મીને પ્રિય વસ્તુઓમાંથી એક છે જો આપણે તેને યોગ્ય રીતે કાર્યમાં લઈએ તો દેવી મા લક્ષ્મી આપણા ઘરમાં સ્થાઈ નિવાસ કરી લે છે. #tantramantratotke, #upay #Gujarati #Astro