ચૈત્ર અમાવસ્યા - અમાવસ્યાની રાત્રે કરી લો આ એક ઉપાય, ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહેશે

2019-09-20 4

હિન્દુ પંચાગ મુજબ ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિને ચૈત્ર અમવાસ્યાના નામથી ઓળખવામાં આવે છે. માન્યતા મુજબ આ દિવસે વ્રત રાખવાથી પિતરોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાનુ વિધાન છે. પિતૃ તર્પણ કરવા માટે નદીમાં સ્નાન કરીને સૂર્યને અર્ધ્ય આપીને પિતરોનુ તર્પણ કરવુ જોઈએ. ત્યારબાદ કોઈ ગરીબ કે બ્રાહ્મણને ભોજન કરાવવુ જોઈએ અને ગરીબોને દાન કરવુ જોઈએ.

Videos similaires