શનિવારના દિવસે વિશેષ રૂપથી શનિદેવની પૂજા થાય છે. પણ આ દિવસે હનુમાનજીની આરાધના કરવાથી તેમની અને શનિદેવની એકસથે કૃપા પ્રાપ્ત થાય છે. કળયુગમાં ફક્ત હનુમાનજી જ એક્માત્ર એવા દેવતા છે જે ક્ષણમાં પોતાના ભક્તોની ઈચ્છા પૂરી કરે છે. જો તમે શનિના પ્રકોપથી પીડિત છો કે તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દોષ છે તો શનિવારના દિવસે હનુમાનજીને કેટલીક વિશેષ વસ્તુઓ ચઢાવીને તમે તમારા જીવનની સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો. આજે અમે તમને શનિ દોષથી બચવા માટે હનુમાનજીના કારગર ઉપાયો વિશે બતાવી રહ્યા છીએ. તો ચાલો જાણીએ શનિવારના દિવસે હનુમાનજીને કંઈ વસ્તુઓ ચઢાવવી જોઈએ.. #HanumanUpay #SaturdayUpay #ShanivarUpay #Gujarti