સાવરણીને લગતા આ નિયમોનું પાલન કરશો તો ક્યારેય નહી રહે ધનની કમી

2019-09-20 0

સ્વચ્છ ઘરમાં જ સુખ શાંતિ અને લક્ષ્મીનો નિવાસ રહે છે. ગંદા ઘરમાં કલેશ અને દરિદ્રતા આવી જાય છે અને આ ઉપરાંત સાફ સફાઈ કરવા દરમિયાન કેટલક નિયમોનુ પાલન કરવાથી તમને અને તમારા પરિવારને ક્યારેય ધનની કમીનો સામનોનથી કરવો પડતો. #Hindudharm, #laxmiprasann #Gujarati

Videos similaires