આ રીતે આરતી કરશો તો જરૂર થશે લાભ - Rule of Aarti

2019-09-20 14

આરતી પૂજાનુ એક મહત્વપૂર્ણ અંગ હોય છે. તેને શાસ્ત્રો મુજબ અરક્તિકા આરતિકા કે નીરાજન પણ કહે છે. કોઈપણ પ્રકારની પૂજા હોય .. યજ્ઞ-હવન અથવા પંચોપચાર ષડશોપક્ઝાર પૂજા .. બધી પૂજાના અંતમાં આરતી કરવામાં આવે છે #Aarti #RulesOfAarti #importaceofaarti

Videos similaires