શારદીય નવરાત્રિ 2018 - માતાના આગમનથી કંઈ રાશિ પર પડશે કેવો પ્રભાવ, જાણો

2019-09-20 0

શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ નવરાત્રિ મા દુર્ગા નાવ પર સવાર થઈને આવી રહી છે. માતાના આગમન પર વિવિધ રાશિઓ પર જુદી જુદી અસર થશે.

મેષ - આ નવરાત્રિ અત્યંત શુભ ફળદાયી છે. તેમા કોઈ રોકાયેલુ કાર્ય સંપન્ન થશે

શારદીય નવરાત્રિ 2018- #webduniagujarati
#Navratri2018