પૂર્ણિમા અને અમાવસ્યા. ‘મહાનિર્વાણ તંત્ર શાસ્ત્ર’ અનુસાર અમાવસ્યાના દિવસે કરવામાં આવતાં ઉપાયો બહુ જ પ્રભાવશાળી હોય છે. તેમનું ફળ પણ જલદી મળે છે. દરેક મહિનાની અમાસમાં સોમવતી અમાસ, ભૌમવતી અમાસ, મૌની અમાસ, શનિ અમાસ, બુધ અમાસ, હરિયાળી અમાસ, દિવાળી અમાસ, સર્વપિતૃ અમાસનુ ખૂબ મહત્વ છે. તો ચાલો જાણીએ અમાસના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે.