ચંદ્ર ગ્રહણ પર ન કરશો આ કામ નહી તો થશે નુકશાન

2019-09-20 0

વર્ષનુ પ્રથમ ચંદ્રગ્રહણ 21 જાન્યુઆરીના રોજ લાગવાનુ છે. શાસ્ત્રો મુજબ કેટલાક કામ આ દરમિયાન કરવા ખૂબ લાભકારી રહે છે. આ દરમિયાન શુભ કાર્ય ન કરવુ પણ કેટલાક એવા કામ જે તમને લાભ જરૂર અપાવશે.