જ્યોતિષમાં બધી 12 રાશિઓના અક્ષર જુદા જુદા છે. જો નામ રાશિ હિસાબથી જ્યોતિષના ઉપાય કરવામાં આવે છે તો સકારાત્મક ફળ મળી શકે છે. ગુરૂવારે 1 માર્ચની રાત્રે હોલિકા દહન સમયે અહી બતાવેલ રાશિ મુજબ ઉપાય કરીશુ તો નજીકના ભવિષ્યમાં દુર્ભાગ્ય દૂર થશે અને લાભ મળવાના યોગ બની શકે છે. #holi2019 @HoliAstroAhuti #GujaratiAstro