નવરાત્રિ દરમિયાન વાસ્તુની આટલી વાતોનું ધ્યાન નહી રાખો તો.. Importance Vastu Tips For Navratri

2019-09-20 0

થોડાક જ દિવસ પછી દેવી માતાની આરાધનાનો તહેવાર નવરાત્રિ શરૂ થવા જઈ રહ્યો છે. તેમા નવ દિવસ સુધી દેવીના જુદા જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો પર્વ શરૂ થતા પહેલા માતાની આરાધનામાં વાસ્તુ સંબંધી અનેક વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ

Videos similaires